કૉંગ્રેસમુક્ત ગાંધીનગરઃ કૉંગ્રેસના બે કોર્પોરેટર ભગવો ધારણ કરે તેવી શક્યતા

અમદાવાદઃ ગાંધીનગર ગુજરાતની રાજધાની છે અને અહીંથી આખા રાજ્યનું સંચાલન થાય છે ત્યારે ગાંધીનગરની ગાદીથી તો કૉંગ્રેસ 30 વર્ષથી દૂર છે, પરંતુ હવે ગાંધીનગર મ્યુનિસિપાલિટી પણ કૉંગ્રેસમુક્ત થવા જઈ રહી છે. કૉંગ્રેસના ગઢ ગણાતા આ શહેરમાં લોકસભાથી માંડી પાલિકામાં એક પણ કૉંગ્રેસી ન હોય તેવો ઘાટ ઘડાયો છે. કૉંગ્રેસના બે કોર્પોરેટર હોળાષ્ટક પછી ભાજપમાં જોડાશે … Continue reading કૉંગ્રેસમુક્ત ગાંધીનગરઃ કૉંગ્રેસના બે કોર્પોરેટર ભગવો ધારણ કરે તેવી શક્યતા