અગ્નિકાંડના પીડિતોને ન્યાય માટે કોંગ્રેસના ઉપવાસ : ‘મેવાણીએ કહ્યું SITમાં બિલાડીને ખીરની તપાસ!’
રાજકોટ : રાજકોટમાં 26 મેન રોજ સર્જાયેલ અગ્નિકાંડમાં 27 લોકોના મોત થયા છે અને આ ગોઝારી દુર્ઘટનાને લઈને કોંગ્રેસે અગ્નિકાંડ પીડિતોને ન્યાય માટે ઉપવાસ – ધરણાનો પ્રારંભ કરવામાં કરવામાં આવ્યો છે. શહેરના ત્રિકોણબાગ ખાતે કોંગ્રેસ દ્વારા ઉપવાસ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં મૃતકોના પરિવારજનો અને કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા. આગામી ત્રણ દિવસ સુધી ઉપવાસ ચાલવાના … Continue reading અગ્નિકાંડના પીડિતોને ન્યાય માટે કોંગ્રેસના ઉપવાસ : ‘મેવાણીએ કહ્યું SITમાં બિલાડીને ખીરની તપાસ!’
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed