Vadodara માં કોલેરાના કેસ વધતા હોવાનો કોંગ્રેસનો દાવો, કોલેરા ગ્રસ્ત જાહેર કરવાની માગ

વડોદરા : વડોદરા(Vadodara)શહેરમાં છેલ્લા અનેક દિવસોથી કોલેરાના કેસમાં વધારો થઈ રહ્યો છે. તેવા સમયે કોર્પોરેશનમાં વિપક્ષના નેતા અમી રાવતે શહેરમાં કોલેરાના સત્તાવાર આંકડા જાહેર કરવા અને કોલેરાગ્રસ્ત જાહેર કરવા મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખીને માગ કરી છે. તેમણે પત્રમાં લખ્યું છે કે પાણી પુરવઠામાં પ્રદૂષણને નિયંત્રણમાં લેવા યોગ્ય પગલાં લેવા જોઇએ. કોર્પોરેશનના હેલ્થ બુલેટિનની રિપોર્ટિંગ સિસ્ટમ … Continue reading Vadodara માં કોલેરાના કેસ વધતા હોવાનો કોંગ્રેસનો દાવો, કોલેરા ગ્રસ્ત જાહેર કરવાની માગ