Gujarat માં કોંગ્રેસનું ખાતું ખૂલ્યું, બનાસની બેન ગેનીબેન ઠાકોરની જીત

ગુજરાતમાં(Gujarat)લોકસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપ સાથે કોંગ્રેસનું પણ ખાતું ખૂલ્યું છે. જેમાં બનાસકાંઠામાં ભારે રસાકસી બાદ કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર(Ganiben Thakor) વિજયી બન્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જેમાં કોંગ્રેસ પ્રમુખ શકિતસિંહ ગોહિલે ટ્વિટ કરીને ગેનીબેન ઠાકોરને 15,000 મતથી જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું છે કે ” અમારી બહેન ગેનીબેનને પંદર હજાર … Continue reading Gujarat માં કોંગ્રેસનું ખાતું ખૂલ્યું, બનાસની બેન ગેનીબેન ઠાકોરની જીત