રાજકોટના કાર્યકર્તાઓને વંદન અને રાજકોટની ભૂમિને નમન કરવા આવ્યો છું: પુરુષોત્તમ રૂપાલા

લોકસભાની રાજકોટની બેઠક પર દિગ્ગજનેતા પુરુષોત્તમ રૂપાલા ની પસંદગી થતા કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આજરોજ પુરુષોત્તમ રૂપાલા ની ઔપચારિક મુલાકાત દરમિયાન તેમનું શાહી સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં કાર્યકરો ઉપરાંત સાંસદ મોહન કુંડારીયા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા ધારાસભ્યો ઉદય કાનગડ, દર્શિતા શાહ શહેર પ્રમુખ મુકેશ દોશી વિગેરે નેતાઓએ ઉમળકાભેર રાજકોટની ભાગોળે પુરુષોત્તમ … Continue reading રાજકોટના કાર્યકર્તાઓને વંદન અને રાજકોટની ભૂમિને નમન કરવા આવ્યો છું: પુરુષોત્તમ રૂપાલા