કચ્છના પ્રવાસમાં કાફલો અધવચ્ચે અટકાવી સીએમ ભૂપેન્દ્ર પટેલે ચાની મજા માણી

કચ્છ: રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અવારનવાર તેમના પ્રવાસોમાં સામાન્ય લોકો સાથે જોડાવાનો પ્રયાસ કરતા હોય છે. ઘણીવાર તેઓ જાહેર કાર્યક્રમોમાં, તથા રસ્તા વચ્ચે તેમનો કાફલો અટકાવીને પણ સ્થાનકો, બાળકો સાથે વાર્તાલાપ કરતા હોય છે. ત્યારે હાલના તેમના કચ્છના પ્રવાસ દરમિયાન પણ તેઓ અન્ય નેતાઓ સાથે ચાની કિટલી પર ચા પીતા અને સ્થાનિકો સાથે હળવાશની પળો … Continue reading કચ્છના પ્રવાસમાં કાફલો અધવચ્ચે અટકાવી સીએમ ભૂપેન્દ્ર પટેલે ચાની મજા માણી