આપણું ગુજરાતગાંધીનગરટોપ ન્યૂઝ

રાજયના વર્ગ-4 ના કર્મચારીઓની દિવાળી સુધરી: સરકારે કરી બોનસની જાહેરાત

ગાંધીનગર: દિવાળી ટાણે રાજ્ય સરકારના એક નિર્ણયથી સરકારના અનેક નાના કર્મચારીઓની દિવાળી સુધરી છે. સરકારે દિવાળીના તહેવારને લઈને વર્ગ-૪ના કર્મચારીઓને ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આપવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો : ગુજરાતમાં ફિક્સ-પેના કર્મચારીઓની દિવાળી સુધરી, સરકારે પગારમાં 30 ટકાનો વધારો કર્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ-૪ના કર્મચારીઓ ઉત્‍સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ-૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે. રૂપિયા સાત હજારની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ-4ના અંદાજે 17,700થી વધુ કર્મચારીઓને લાભ મળશે.

આ પણ વાંચો : Vadodara જિલ્લાના વિકાસને મળશે વેગ, સીએમ ભૂપેન્દ્ર પટેલે રૂપિયા 507.94 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી

આ નિર્ણયને લઈને મુખ્ય પ્રધાને રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker