Vadodaraમાં ગરબા દરમિયાન ખેલૈયાઓના બે ગ્રુપ વચ્ચે મારામારી

અમદાવાદઃ ગુજરાતમાં માં અંબાની આરાધનાના પર્વ નવરાત્રી દરમિયાન વિવિધ પાર્ટી પ્લોટમાં ખેલૈયાઓ ગરબા રમવા જાય છે, આ દરમિયાન શહેરોના પાર્ટી પ્લોટમાં મારામારીની ઘટના બનતી હોય છે, ત્યારે આવી વધુ એક ઘટના સંસ્કારી નગરી વડોદરામાં બની છે શહેરના હેરિટેજ ગરબામાં મારામારીની ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. ગરબા વચ્ચે મારામારીની ઘટના વડોદરા શહેરના લક્ષ્મી વિલાસ પેલેસના હેરિટેજ … Continue reading Vadodaraમાં ગરબા દરમિયાન ખેલૈયાઓના બે ગ્રુપ વચ્ચે મારામારી