‘ફાફડા, ગાંઠિયા અને જલેબી માટે પણ…’, જ્યારે CJI ચંદ્રચુડે ગુજરાતીમાં આપ્યું ભાષણ, લોકો હસી પડ્યા, જુઓ વીડિયો

દ્રારકાઃ ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ શનિવારે એક દિવસની મુલાકાતે ગુજરાત પહોંચ્યા હતા. અહીં તેમણે રાજકોટમાં નવી કોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પહેલા જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ ગુજરાતના દ્વારકાધીશ મંદિર પહોંચ્યા હતા અને ભગવાન કૃષ્ણની પૂજા કરી હતી. તેમની સાથે તેમના પત્ની પણ હતા. આ દરમિયાન મંદિરમાં સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો અને … Continue reading ‘ફાફડા, ગાંઠિયા અને જલેબી માટે પણ…’, જ્યારે CJI ચંદ્રચુડે ગુજરાતીમાં આપ્યું ભાષણ, લોકો હસી પડ્યા, જુઓ વીડિયો