ગીર આસપાસના શહેરોમાં સાવજ તો ઘુસે જ છે હવે મગર પણ બહાર નીકળી આવ્યા બોલો

જુનાગઢઃ જૂનાગઢ નજીક આવેલા સાસણ ગીરના સાવજો હવે છેક અમરેલી અને માંગરોળ શહેર સુધી પહોંચી ગયા છે અને અહીંના છેવાડાના વિસ્તારોમાં ફરતા જોવા મળે છે. રહેઠાણ વિસ્તારમાં ઘુસતા, લટારો મારતા પણ જોવા મળે છે. ત્યારે જૂનાગઢમાં હવે બે મગર પણ જોવા મળ્યા હતા.બન્યુ એમ કે જૂનાગઢના ભવનાથમાં દામોદર કુંડ ખાતે ગતરોજ એક સાથે બે મગર … Continue reading ગીર આસપાસના શહેરોમાં સાવજ તો ઘુસે જ છે હવે મગર પણ બહાર નીકળી આવ્યા બોલો