ગાંધીનગરમાં કોલેરાનો હાહાકારઃ સરકારી તંત્ર હરકતમાં
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના (Gandhinagar Cholera Effect) અમુક વિસ્તારો કોલેરાનું ઘર બની ગયા છે. તંત્ર દ્વારા ચાર વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કરી દેવામાં આવ્યા છે. ત્યારે દહેગામથી લેવાયેલા પાણીના સેમ્પલ ફેલ થઈ જતાં હવે તંત્ર દ્વારા ટેન્કરથી પાણી અપાઈ રહ્યું છે. જો કે આરોગ્ય વિભાગની તપાસ પણ હાલ ચાલી રહી છે અને પાઇપલાઇન પણ બદલવામાં આવી … Continue reading ગાંધીનગરમાં કોલેરાનો હાહાકારઃ સરકારી તંત્ર હરકતમાં
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed