ઓલિમ્પિક્સ-૨૦૨૪ના ખેલાડીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું “અમે ‘ચિયર ફોર ભારત’ માટે ઉત્સુક”

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પેરિસ ખાતે આયોજિત ઓલિમ્પિક્સ-2024માં ભાગ લેવા જઈ રહેલા ગુજરાતના 3 પ્રતિભાવાન ખેલાડીઓ સહિત ભારતના તમામ ખેલાડીઓને સમગ્ર ગુજરાત વતી જ્વલંત સફળતાની શુભકામનાઓ પાઠવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના ત્રણ હોનહાર ખેલાડીઓ આ ઓલિમ્પિક્સમાં ભાગ લઈ રહ્યા છે તેને સૌ ગુજરાતવાસીઓ માટે આનંદનો અવસર ગણાવ્યો છે. આપણા સ્ટાર ખેલાડીઓ નિરજ ચોપડા, પી.વી. … Continue reading ઓલિમ્પિક્સ-૨૦૨૪ના ખેલાડીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું “અમે ‘ચિયર ફોર ભારત’ માટે ઉત્સુક”