દાહોદ બાળકી સાથે દુષ્કર્મ પ્રયાસ અને હત્યાના કેસમાં ચાર્જશીટ દાખલ

દાહોદ: દાહોદના સીંગવડના તોરણીમાં પ્રથમ ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે શાળાના આચાર્ય દ્વારા આચરવામાં આવેલા દુષ્કર્મ કેસમાં ગુજરાત પોલીસે એફ.એસ.એલની મદદથી ગુનાને લગતા જરૂરી વૈજ્ઞાનિક પુરાવાઓ મેળવી 12 દિવસમાં ચાર્જશીટ દાખલ કરી છે. પોલીસે કુલ 1700 પાનાનું ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે અને 150 જેટલા સાહેદો ચેક કરવામાં આવ્યા છે. આ કેસમાં સ્પેશિયલ પી.પી અમિત … Continue reading દાહોદ બાળકી સાથે દુષ્કર્મ પ્રયાસ અને હત્યાના કેસમાં ચાર્જશીટ દાખલ