રાજકોટ અગ્નિકાંડમાં 15 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ ફાઈલ કરાઈઃ 30થી વધુ સાક્ષીના નિવેદન નોંધાયા

રાજકોટઃ રાજકોટ શહેરમાં બાળકો સહિત 27 નિર્દોષ લોકોનો ભોગ લેનાર શહેરના ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડને આજે બે મહિના પુરા થયા છે ત્યારે ગઈકાલે બુધવારે ક્રાઇમ બ્રાન્ચની સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ (એસઆઈટી) દ્વારા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. ઇન્વેસ્ટિગેશન ઓફિસર ACP ક્રાઈમ ભરત બસિયા દ્વારા 15 આરોપી સામે એક લાખથી વધુ પાનાંની ચાર્જશીટમાં 365 જેટલા સાહેબોના … Continue reading રાજકોટ અગ્નિકાંડમાં 15 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ ફાઈલ કરાઈઃ 30થી વધુ સાક્ષીના નિવેદન નોંધાયા