Gujarat ના 23 વર્ષના વિકાસ યાત્રાની ઉજવણી, 7 થી 15 ઓકટોબર સુધી વિકાસ સપ્તાહ ઉજવાશે

ગાંધીનગર : ગુજરાતના(Gujarat)મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકના નિર્ણયની જાહેરાત કરતાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં વિકાસની રાજનીતિનો નવો અધ્યાય રચાયો છે. 7 ઓક્ટોબર 2024ના રોજ તેમના માર્ગદર્શનમાં રાજ્યની વણથંભી વિકાસ યાત્રાના સફળ 23 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. રાજ્યમાં જનભાગીદારી જોડીને વિવિધ આયોજનોતેમજ વર્ષ … Continue reading Gujarat ના 23 વર્ષના વિકાસ યાત્રાની ઉજવણી, 7 થી 15 ઓકટોબર સુધી વિકાસ સપ્તાહ ઉજવાશે