Rajkot ગેમ ઝોન અગ્નિકાંડના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા, વેલ્ડિંગના તણખા પડતાં લાગી આગ

અમદાવાદ : ગુજરાતના રાજકોટમાં(Rajkot) ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગમાં ચાર બાળકો સહિત 28 લોકોના સત્તાવાર મોત થયાના બે દિવસ બાદ CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં જોવા મળે છે કે વેલ્ડિંગ કરતી વખતે આગ કેવી રીતે લાગી અને પછી ફેલાઈ હતી. આ વીડિયોમાં આગ લાગવાની સમગ્ર ઘટના જોઇ શકાય છે. જે સ્થળે આગ લાગવાની શરૂઆત … Continue reading Rajkot ગેમ ઝોન અગ્નિકાંડના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા, વેલ્ડિંગના તણખા પડતાં લાગી આગ