NEET Paper Leak કેસમાં CBI ની મોટી કાર્યવાહી, Gujarat માં 7 સ્થળોએ દરોડા, પત્રકારની પણ ધરપકડ

નવી દિલ્હી : નીટ પેપર લીકની(NEET Paper Leak)તપાસને લઇને સીબીઆઇ(CBI)હાલ એક્ટિવ મોડમાં છે. જેમાં નીટ (NEET)પેપર લીક કેસમાં સીબીઆઇએ મોટી કાર્યવાહી કરી છે. સીબીઆઈએ ગુજરાતના 4 જિલ્લામાં 7 સ્થળો પર દરોડા પાડ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સીબીઆઈએ ગુજરાતમાં ગોધરા, ખેડા, આણંદ અને અમદાવાદના સ્થળો પર દરોડા પાડ્યા છે. હજારીબાગમાંથી પત્રકાર જમાલુદ્દીનની પણ ધરપકડ જ્યારે આ … Continue reading NEET Paper Leak કેસમાં CBI ની મોટી કાર્યવાહી, Gujarat માં 7 સ્થળોએ દરોડા, પત્રકારની પણ ધરપકડ