ગુજરાતમાં હોનારત ટળીઃ સાબરકાંઠામાં નદીમાં કાર ડૂબી, વીડિયો વાઈરલ…

ગાંધીનગરઃ ગુજરાતમાં ભારે વરસાદ પછી એકંદરે વિરામ લીધા પછી પણ ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું નથી. વરસાદના વિરામ વચ્ચે તાજેતરમાં સાબરકાંઠામાં નદીના પ્રવાહમાં એક કાર તણાતા ખળભળાટ મચી ગયો હતો. કોઝવેમાં કાર ડૂબ્યા પછી લોકોનો જીવ પડિકે બંધાયો હતો, પરંતુ સમયસર પ્રશાસન દ્વારા પરિવારને બચાવી લેતા રાહતનો શ્વાસ લીધો હતો. બીજી બાજુ પરિવારે પણ કોઈ … Continue reading ગુજરાતમાં હોનારત ટળીઃ સાબરકાંઠામાં નદીમાં કાર ડૂબી, વીડિયો વાઈરલ…