Rajkot Airport: રાજકોટ એરપોર્ટ પર દિલ્હી જેવી દુર્ઘટના, પીકઅપ એરિયાની છત ધરાશાયી

રાજકોટમાં પવન સાથે ભારે વરસાદ પડી રહ્યો છે એવામાં, રાજકોટ એરપોર્ટ(Rajkot Airport)ના પેસેન્જર પીકઅપ અને ડ્રોપ એરિયાની બહારના છત તૂટી પડી(Canopy collapse) હતી. હાલ જાનહાનીના કોઈ અહેવાલ નથી. વડા પ્રધાન મોદી દ્વારા જુલાઈ 2023 માં રાજકોટ પાસે હિરાસરમાં એરપોર્ટના નવા બિલ્ડિંગનું લોકકાર્પણ કરવામાં આવ્યું હતું. આ એરપોર્ટનો 1400 કરોડથી વધુ ખર્ચ થતો હતો. ગઈ કાલે … Continue reading Rajkot Airport: રાજકોટ એરપોર્ટ પર દિલ્હી જેવી દુર્ઘટના, પીકઅપ એરિયાની છત ધરાશાયી