બેરોજગારી કહો કે ખુમારીઃ યુપીથી આવેલા આ યુવાનો આ રીતે કરે છે કમાણી

ભુજઃ હાઈ-લાઈફના આ જમાનામાં પણ રોડ સાઈડ ખરીદીનો ક્રેઝ હજુ ઘટ્યો નથી. તવંગરો ભલે મોટા મોટા ફર્નીચર મોલ કે ઓનલાઈન શોપિંગ કરતા હોય તો પણ સોઈથી માંડીના સાંબેલા સુધીની ચીજ વસ્તુઓ શેરીઓમાં કે ઘર આંગણે ખરીદનારા લોકોનો વર્ગ પણ છે જ.જોકે ગલીએ ગલીએ જઈને વસ્તુઓ વેચવી સહેલી નથી. તેમાં પણ તમે જ્યારે લાકડાંના ટેબલ જેવી … Continue reading બેરોજગારી કહો કે ખુમારીઃ યુપીથી આવેલા આ યુવાનો આ રીતે કરે છે કમાણી