Gujarat ના અનેક જિલ્લામાં લીલા  દુષ્કાળની સ્થિતિ,  વલસાડ જિલ્લામાં સરેરાશ 56 ઇંચ વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat) છેલ્લા બે અઠવાડિયાથી રાજ્યમાં સારો વરસાદ વરસી રહ્યો છે રાજ્યના ઘણા જિલ્લામાં ગતરોજની સ્થિતિએ જરૂર કરતા વધુ વરસાદ વરસી ચુક્યો છે. સૌથી વધુ વલસાડ જિલ્લામાં અને નવસારી જિલ્લામાં વરસાદ નોંધાયો છે. જ્યારે બીજા ક્રમે દેવભુમિ દ્વારકા જિલ્લો અને ત્રીજા ક્રમે પોરબંદર જિલ્લામાં સૌથી વધુ વરસાદ વરસી ચુક્યો છે. હજુ પોણા ભાગનું ચોમાસું બાકી … Continue reading Gujarat ના અનેક જિલ્લામાં લીલા  દુષ્કાળની સ્થિતિ,  વલસાડ જિલ્લામાં સરેરાશ 56 ઇંચ વરસાદ