જામનગરમાં હાઉસિંગ બોર્ડના ત્રણ માળની ઇમારત ધરાશાયીઃ એકનું સારવાર દરમિયાન મોત

જામનગરઃ જામનગરમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી થયાની ઘટના બહાર આવી હતી. આજે વહેલી સવારે જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં સ્થિત હાઉસિંગ બોર્ડના મકાનોની એક ઈમારત ધડાકાભેર તૂટી પડી હતી. જેમાં એકનું મોત થયું છે. ઈમારત ધારાશાયી થયાના સમાચાર મળતા જ જામનગર કોર્પોરેશન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. આ ઈમારત ત્રીસેક વર્ષ જુની … Continue reading જામનગરમાં હાઉસિંગ બોર્ડના ત્રણ માળની ઇમારત ધરાશાયીઃ એકનું સારવાર દરમિયાન મોત