ગુજરાત યુનિવર્સિટીમાં UG, PG, અને B.Edમાં પ્રવેશ માટે નિર્ણય લેવાયો

અમદાવાદઃ ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ પોર્ટલ (GCAS)ના ધાંધીયાથી યુનિવર્સિટી, કોલજો, અધ્યાપકો અને વિદ્યાર્થીઓ હેરાન-પરેશાન થઈ ચૂક્યાં છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશને લઇને ચાલતાં વિવાદનો અંત આવ્યો છે. ત્યારે 7th Julyથી ઓફલાઇન રાઉન્ડ કરીને કોલેજ પર જ પ્રવેશની જવાબદારી ઢોળવાની હતી તો જીકાસ અને સમર્થ પોર્ટલના તાયફા કરીને આટલો સમય શું કામ બગાડવામાં આવ્યો તેવો સવાલ … Continue reading ગુજરાત યુનિવર્સિટીમાં UG, PG, અને B.Edમાં પ્રવેશ માટે નિર્ણય લેવાયો