શબદ વેધથી શરૂ થયેલા ક્ષત્રિય સમાજના અસ્મિતા આંદોલનને વિરામ; ‘રૂપાલા હારશે’નો વિશ્વાસ

લોકસભા ચૂંટણી 2024 (Loksabha Election 2024)માં ભારતીય જનતા પાર્ટીને રીતસર મોઢે ફીણ લાવી દેનારા ક્ષત્રિય સમાજ આંદોલન(Kshatriya Samaj Asmita Andolan) ને હાલ પૂરતો વિરામ આપવાની જાહેરાત આજે અમદાવાદનાં ગોતામાં વિધિવત રીતે કરવામાં આવી.ક્ષત્રિય સમાજ આંદોલનની સંકલન સમિતિના કન્વીનર કરણસિંહ ચાવડા( Karansinh Chavda)એ કહ્યું કે, રાજકોટમાં પરસોત્તમ રૂપાલા ( Parsottam Rupala) જરૂર હારશે.અમોને ગુજરાતની દરેક બેઠક … Continue reading શબદ વેધથી શરૂ થયેલા ક્ષત્રિય સમાજના અસ્મિતા આંદોલનને વિરામ; ‘રૂપાલા હારશે’નો વિશ્વાસ