બોટાદમાં યુટ્યુબ જોઈને ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરનારા બેની ધરપકડ

બોટાદ: ઓખાથી ભાવનગર જતી ટ્રેનને ઉથલાવવાનું કાવતરું ઘડનારા બોટાદ જિલ્લાના બે ખેત મજૂરોની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. મુસાફરોને લૂંટવાનું કાવતરું ઘડીને 25 સપ્ટેમ્બરે ઓખા-ભાવનગર ટ્રેનને પાટા પરથી ઉતારવાનો પ્રયાસ કરવા બદલ બે ખેત મજૂરોની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે 24 વર્ષીય જયેશ નાગરભાઈ બાવળિયા અને 55 વર્ષીય … Continue reading બોટાદમાં યુટ્યુબ જોઈને ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરનારા બેની ધરપકડ