ગાંધીનગરમાં બે યુનિવર્સિટીઓને Bomb થી ઉડાવી દેવાની ધમકી, પોલીસે તપાસ શરૂ કરી

અમદાવાદ: દેશમાં એરપોર્ટ અને વિમાનને બોમ્બથી(Bomb)ઉડાવવાની ધમકીઓ સતત મળી રહી છે. તેવા સમયે મળતી માંહિતી મુજબ ગુજરાતના પાટનગર ગાંધીનગરના આવેલી બે યુનિવર્સીટીઓને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેમાં ગુજરાત નેશનલ લો – યુનિવર્સિટીને(GNLU) આ પૂર્વે પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. જો કે તેમાં કોઇ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. જો કે ફરી … Continue reading ગાંધીનગરમાં બે યુનિવર્સિટીઓને Bomb થી ઉડાવી દેવાની ધમકી, પોલીસે તપાસ શરૂ કરી