Vadodara Airportને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: પોલીસ અને CISFનું સઘન ચેકિંગ

વડોદરા: શાળાઓ અને એરપોર્ટ જેવા જાહેર સ્થળોને બોમ્બથી ધમકી ઉડાડી દેવાની ધમકીઓ મળવાનો સિલસિલો અટક્યો નથી અને હવે વડોદરા એરપોર્ટને બોમ્બથી ધમકી ઉડાડી દેવાની ધમકી મળી છે. એરપોર્ટ ઓથોરીટીને ઈમેઇલ દ્વારા ધમકી મળતા પોલીસ અને એરપોર્ટ તંત્ર દોડતું થઈ ગયું હતું. હાલ એરપોર્ટ પર પોલીસ અને CISF દ્વારા આ મામલે ચેકિંગ કરવામાં આવ્યું છે. આ … Continue reading Vadodara Airportને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: પોલીસ અને CISFનું સઘન ચેકિંગ