મોરબીમાં બોગસ પત્રકારોના આઇ કાર્ડનું કૌભાંડ: પોલીસે ત્રણને ઝડપ્યા…

મોરબી: તહેવાર ટાણે રાજ્યમાં ફૂડ વિભાગે દરોડા પાડીને કરોડોનો નકલી ખાદ્ય સામગ્રીનો જથ્થો જપ્ત કર્યો છે. આવા સમયે મોરબી પોલીસે 600 જેટલા બોગસ પત્રકારના આઇ કાર્ડ વેચનાર ત્રણ શખ્સોની ધરપકડ કરીને નકલી પત્રકારો બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. મોરબીના પેટ્રોલ પંપ સંચાકલની ફરિયાદ પર કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના એક પેટ્રોલપંપ સંચાલકને ત્રણ … Continue reading મોરબીમાં બોગસ પત્રકારોના આઇ કાર્ડનું કૌભાંડ: પોલીસે ત્રણને ઝડપ્યા…