વડોદરા હરણી તળાવમાં બોટ ઊંધી વળી: 12ના મૃત્યુ, આંકડો વધી શકે!

વડોદરાથી એક ગમખ્વાર સમાચાર બહાર આવ્યા છે. હરણી તળાવમાં બોટ ઊંધી વળતાં 12ના મૃત્યુ થયાના સમાચાર બહાર આવી રહ્યા છે અને આ આંકડો વધવાની આશંકાઓ પણ કરવામાં આવી રહ્યા છે. સૂત્રો પ્રમાણે જાનવી હોસીપટલમાં 9 અને સયાજી હોસ્પીટલમાં 3ના મૃત્યુ થયા હતા. 23 વિદ્યાર્થીઓ અને 4 શિક્ષકો બોટમાં સવાર હતા.આ ઘટનાને લઈને MLA કેયૂર રોકડિયાની … Continue reading વડોદરા હરણી તળાવમાં બોટ ઊંધી વળી: 12ના મૃત્યુ, આંકડો વધી શકે!