બોર્ડની ધોરણ 10ની પરીક્ષામાં 99.70 ટકા સાથે ટોપર વિદ્યાર્થિનીનું બ્રેઈન હેમરેજથી નિધન, પરિવારે કર્યું અંગદાન

મોરબી: ગુજરાત બોર્ડની ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ 11મી મેના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. બોર્ડની આ પરીક્ષામાં મોરબીની એક તેજસ્વી વિદ્યાર્થિની હિર ઘેટીયા ધોરણ 10ના રિઝલ્ટમાં 99.7 ટકા અને ગણિત વિષયમાં 100માંથી 100 માર્કસ મેળવ્યા હતા. હિર ઘેટીયાને બ્રેઈન સ્ટોક આવ્યા બાદ મગજનું ઓપરેશન કરાવવામાં આવ્યું હતું. જો કે એક જ મહિનામાં ફરી તબિયત લથડી … Continue reading બોર્ડની ધોરણ 10ની પરીક્ષામાં 99.70 ટકા સાથે ટોપર વિદ્યાર્થિનીનું બ્રેઈન હેમરેજથી નિધન, પરિવારે કર્યું અંગદાન