કચ્છ-મોરબી લોકસભા સીટ પર ભાજપના વિનોદ ચાવડા હેટ્રીક કરશે, કોંગ્રેસના નીતેશ લાલણ કેવી આપશે ટક્કર?

ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે ભાજપે તમામ સીટો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે, જો કે ભાજપમાં હાલ આંતરકલહ મોટી ચિંતાનો વિષય બન્યો છે. ભાજપે કેટલીક સીટો પર ઉમેદવારો બદલ્યા તેમ છતાં જનાક્રોશ યથાવત આ દરમિયાન કચ્છ-મોરબી લોકસભા સીટ ભાજપે બે ટર્મથી સાંસદ વિનોદ ચાવડાને યથાવત રાખ્યા છે. કચ્છની લોકસભા બેઠક અનામત બેઠક છે, છેલ્લી 2 ટર્મથી … Continue reading કચ્છ-મોરબી લોકસભા સીટ પર ભાજપના વિનોદ ચાવડા હેટ્રીક કરશે, કોંગ્રેસના નીતેશ લાલણ કેવી આપશે ટક્કર?