Gujarat માં પાંચ વિધાનસભા બેઠકની પેટા-ચૂંટણીના પરિણામોના વલણમાં ભાજપ આગળ

ગુજરાતની(Gujarat)25 લોકસભા બેઠકના ચૂંટણી પરિણામો(Loksabha Election Result) સાથે રાજ્યની પાંચ વિધાનસભા ખંભાત, વાઘોડિયા, પોરબંદર, માણાવદર અને વિજાપુર બેઠકના પેટા- ચૂંટણીના(Assembly By Poll)પરિણામો પણ આવશે. જેમાં મતગણતરીના અત્યાર સુધીના વલણમાં ભાજપના (BJP)ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. અર્જુન મોઢવાડિયા 29, 400 કરતા વધારે મતથી આગળ જેમાં હાલ સુધી પોરબંદર વિધાનસભા બેઠકથી ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા 29, 400 … Continue reading Gujarat માં પાંચ વિધાનસભા બેઠકની પેટા-ચૂંટણીના પરિણામોના વલણમાં ભાજપ આગળ