Bilkis Bano Case: ગુજરાત હાઈકોર્ટે વધુ એક બળાત્કારી અને હત્યારાના પેરોલ મંજૂર કર્યા, આ કારણે આપ્યા પેરોલ

અમદવાદ: ગુજરાત હાઈકોર્ટે શુક્રવારે બિલ્કીસ બાનો કેસના દોષિત રમેશ ચાંદનાના 10 દિવસના પેરોલ મંજૂર કર્યા હતા. રમેશ ચાંદનાએ 5 માર્ચે તેના ભાણેજના લગ્નમાં હાજરી આપવાની છે. આ અંગે રમેશ ચાંદનાએ હાઈકોર્ટમાં અરજી કરીને પેરોલની માંગણી કરી હતી.દોષિત રમેશ ચાંદનાએ ગયા અઠવાડિયે હાઈકોર્ટમાં પેરોલની માંગણી કરી હતી. ચાંદના આ કેસમાં પેરોલ મેળવનારો બીજો દોષિત છે. આ … Continue reading Bilkis Bano Case: ગુજરાત હાઈકોર્ટે વધુ એક બળાત્કારી અને હત્યારાના પેરોલ મંજૂર કર્યા, આ કારણે આપ્યા પેરોલ