અરે વાહ, બધા શિક્ષકો આટલી ધગશથી શિખવાડે તો, જૂઓ વાયરલ વીડિયો

ગુજરાતમાં આજકાલ એવા શિક્ષકોના કારનામા બહાર આવી રહ્યા છે જેઓ અમેરિકા-કેનેડા જેવા દેશોમાં વર્ષોથી સેટ થઈ ડૉલર કમાઈ છે, પરંતુ પોતે જે સરકારી સ્કૂલોમાં પહેલા નોકરી કરતા હતા તેનો પગાર પણ તૈયાર ભાણે લઈ લે છે. આ સાથે સ્કૂલમાં નિયમિત હાજર ન રહેતા, મોઢામાં પાન મસાલા ભરીને આવતા, બાળકોને મારતા, તેમના પાસે કામ કરાવતા કે … Continue reading અરે વાહ, બધા શિક્ષકો આટલી ધગશથી શિખવાડે તો, જૂઓ વાયરલ વીડિયો