ગુજરાતનું પાટનગર બન્યું ભુવાનગરી : એક કાર જ ભૂવામાં સમાઈ ગઇ!

ગાંધીનગર: આજે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આજે પડેલા વરસાદ બાદ રાજ્યમાં અનેક સ્થળોએ તંત્રના દાવાઓના લીરે લીરા ઊડ્યાં હતા. આ વરસાદમાં અમદાવાદની સાથે જ રાજ્યનું પાટનગર પણ ખાડે ગયું છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પહેલા જ વરસાદે તંત્રની પોલ ખોલી હતી. પહેલા જ વરસાદથી ભૂવા પડ્યા હતા. પહેલા વરસાદે રાજ્યના પાટનગર ગાંધીનગરને ભૂવાનગરી … Continue reading ગુજરાતનું પાટનગર બન્યું ભુવાનગરી : એક કાર જ ભૂવામાં સમાઈ ગઇ!