તહેવારોની સિઝન બની “આકરી” : ભુજમાં તાપમાનનો પારો પહોંચ્યો 37 ડિગ્રી

ભુજ: સેકન્ડ સમર તરીકે ઓળખાતા ભાદરવા મહિનાના પ્રારંભને હવે જયારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે વચ્ચે કચ્છ સહીત રાજ્યના કેટલાક વિસ્તારોમાં સમયાંતરે વરસી રહેલા વરસાદે વિરામ લેતાં આગોતરા ભાદરવી તાપની અસર વર્તાઇ રહી છે જેનાથી જનજીવન પ્રભાવિત થઇ રહ્યું છે. કચ્છના મોટાભાગના મથકોમાં મહત્તમ તાપમાનનો આંક 35થી 38 ડિગ્રી વચ્ચે પહોંચી ચૂક્યો છે અને આજે … Continue reading તહેવારોની સિઝન બની “આકરી” : ભુજમાં તાપમાનનો પારો પહોંચ્યો 37 ડિગ્રી