Bhuj રેલવે સ્ટેશનને મળશે વધુ એક અત્યાધુનિક પ્લેટફોર્મ, રેલવે ખર્ચશે આટલા કરોડ

ભુજઃ રેલ મંત્રાલય દ્વારા દેશના રેલવે સ્ટેશનોને મિશન ગ્રીન એનર્જી અન્વયે આધુનિક બનાવવાના પ્રકલ્પ અંતર્ગત સરહદી કચ્છના મુખ્ય મથક ભુજ ખાતેના રેલવે મથકનું રૂ.૧૮૦ કરોડના ખર્ચે શરૂ કરાયેલા અને પૂર્ણતાના આરે આવેલાં નવીનીકરણ કાર્ય ઉપરાંત પ્રવાસીઓની સુવિધા માટે અગાઉ નક્કી કર્યા મુજબ નવી પીટલાઈન તેમજ નવાં સ્ટેશન યાર્ડ નજીક નવા પ્લેટફોર્મને બનાવવા માટે નવા ટેન્ડર … Continue reading Bhuj રેલવે સ્ટેશનને મળશે વધુ એક અત્યાધુનિક પ્લેટફોર્મ, રેલવે ખર્ચશે આટલા કરોડ