બંધ કરી દેવાયેલ સમુદ્રી સીમાદર્શન પ્રોજેકટ ફરી ટૂંક સમયમાં શરૂ થશે…

ભુજ: કચ્છને જોવા-માણવા દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓ ભારત-પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય જળસીમા અંગે જાણકારી મેળવે તેમજ સંવેદનશીલ સરહદ પર તૈનાત સીમા સુરક્ષા દળના જવાનોની કામગીરીથી પરિચિત થાય તેવા ઉમદા હેતુથી ભારતમાં પ્રથમ વખત પશ્ચિમી છેડેથી “સમુદ્રી સીમાદર્શન” પ્રોજેક્ટને ગત ફેબ્રુઆરી મહિનામાં સમુદ્ર રફ બનવાનું કારણ આગળ ધરીને બંધ કરી દેવાયો હતો. આગામી દિવાળી વેકેશનને ધ્યાને લઈને સરકાર … Continue reading બંધ કરી દેવાયેલ સમુદ્રી સીમાદર્શન પ્રોજેકટ ફરી ટૂંક સમયમાં શરૂ થશે…