બોપલની યુવતીને પ્રેમજાળમાં ફસાવી બ્લેકમેલ કરનારો આરોપી ઝડપાયો

અમદાવાદ: અમદાવાદમાં બોપલની યુવતીને બ્લેકમેલ કરનારા વિધર્મી પ્રેમીને પોલીસે ઝડપી પાડ્યો છે. અમદાવાદના બોપલની એક યુવતી સાહિલ નામમાં એક મુસ્લિમ યુવકના પ્રેમમાં હતી. સાહિલ અહેમદે યુવતીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા પ્રેમમાં ફસાવી હતી અને બાદમાં યુવતીના અશ્લીલ ફોટો અને વિડીયો રાખીને યુવતીને બ્લેકમેલ કરતો હતો. આથી યુવતીએ બે વખત હાથની નસો કાપીને આપઘાતનો પણ પ્રયાસ … Continue reading બોપલની યુવતીને પ્રેમજાળમાં ફસાવી બ્લેકમેલ કરનારો આરોપી ઝડપાયો