ઊંટોને સમર્પિત છે કચ્છનો ભેડ માતાજીનો મેળો: અનોખા ભાતીગળ મેળાની વાત

ભુજ: કચ્છમાં આ વર્ષે શ્રીકાર વરસાદ થતાં કચ્છના લોકોમાં,ખેડૂતોમાં અને પશુપાલકોમાં અનેરો આનંદ ફેલાયો છે. આમ તો સમગ્ર ગુજરાતમાં સારા વરસાદને પગલે ઠેર-ઠેર મેળા-મલા ખડા પણ યોજાઈ રહ્યા છે. માણસો જો મેળા ઉજવે તો પશુઓ કેમ નહિ? આવી ભાવના કચ્છના રબારી સમાજમાં છે અને તેથી જ, કોઈ માને કે ન માને, કચ્છમાં એક ભાતીગળ મેળો … Continue reading ઊંટોને સમર્પિત છે કચ્છનો ભેડ માતાજીનો મેળો: અનોખા ભાતીગળ મેળાની વાત