ભાવનગરની એકમાત્ર હવાઈ સેવા ફરીથી હવામાં, પ્રવાસીઓને રઝળપાટ

ભાવનગરઃ ભાવનગરથી મુંબઇ અને પુણેની (Bhavnagar air services) એક માત્ર હવાઇ સેવા ગત દિવસોમાં તા.2થી 9 જુન સુધી બંધ રાખવા જાહેરાત કરાઈ હતી પરંતુ 10મીથી વિમાની સેવાનો પુનઃ પ્રારંભ થવાના બદલે વેકેશન લંબાયું છે અને હવે 14મી સુધી ફલાઇટ કેન્સલ રહેવાની જાહેરાત કરાઈ છે. આમ, ભાવનગરની હવાઈ સેવા ફરી ફરીથી હવામાં લટકતી થઈ ગઈ છે. … Continue reading ભાવનગરની એકમાત્ર હવાઈ સેવા ફરીથી હવામાં, પ્રવાસીઓને રઝળપાટ