પાલિકાએ બિલ ન ભરતા ભરૂચ શહેરમાં અંધારપટ્ટઃ ગુજરાતના ઘણા શહેરો પર તોળાતું સંકટ

ભરૂચઃ ગુજરાતીમાં કહેવત છે પાડાને વાંકે પખાલીને ડામ. ભરૂચમાં રહેતા લોકો આ સ્થિતિનો અનુભવ કરી રહ્યા છે. તેમણે તો પોતાના વીજબિલ ભર્યા છે, પરંતુ પાલિકાએ બિલ ન ભરતા તેમણે અંધારામાં રહેવાનો વારો આવ્યો છે. ભરૂચ નગરપાલિકાએ લાઈટ બિલની ચૂકવણી ન કરતા વીજ કનેક્શન કાપવામાં આવ્યું છે. ભરૂચ શહેરમાં અંધારપટ છવાતા વેપારીઓની ચિંતા વધી છે. લાખો … Continue reading પાલિકાએ બિલ ન ભરતા ભરૂચ શહેરમાં અંધારપટ્ટઃ ગુજરાતના ઘણા શહેરો પર તોળાતું સંકટ