કચ્છમાં ફરી ધરા ધ્રુજી: ભચાઉ નજીક 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો…

ભુજ: દિવાળીના તહેવારોની રાજ્યમાં અષાઢ જેવો વરસાદી માહોલ સર્જાયો છે. ત્યારે ભૂકંપ માટે સંવેદનશીલ એવા કચ્છમાં 3.2ની તીવ્રતાના ભૂકંપના આંચકાએ કચ્છની અશાંત ધરતી ધ્રુજાવતાં ભય ફેલાયો છે. આ પણ વાંચો : કચ્છમાં ફરી પલટાયું હવામાન: દિવસે અષાઢી માહોલ અને ઠેર-ઠેર ઝાપટાં… ગત 17મી ઓક્ટોબરના રોજ ખાવડાથી 44 કિલોમીટર દૂર પાકિસ્તાનની સરહદ પાસે કેન્દ્રબિંદુ ધરાવતા 4ની … Continue reading કચ્છમાં ફરી ધરા ધ્રુજી: ભચાઉ નજીક 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો…