ઑગસ્ટ મહિનામાં બેંકો ફેરફાર કરી રહી છે FDના વ્યાજદરોમાંઃ જાણો કઈ બેંક કેટલા ટકા આપે છે

અમદાવાદઃ તાજેતરના સમયમાં, દેશની ઘણી ખાનગી અને સરકારી બેંકોએ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર વ્યાજ વધાર્યું છે. આ પછી FD કરવાનું વધુ આકર્ષક બની ગયું છે. નોંધનીય છે કે આરબીઆઈએ ફેબ્રુઆરી 2023થી રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ કારણે બેંકો FD પર બમ્પર વ્યાજ આપી રહી છે. RBIની મોનેટરી પોલિસી પર નિર્ણય 8 ઓગસ્ટે આવશે. … Continue reading ઑગસ્ટ મહિનામાં બેંકો ફેરફાર કરી રહી છે FDના વ્યાજદરોમાંઃ જાણો કઈ બેંક કેટલા ટકા આપે છે