રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ પર લક્ઝરી બસના પ્રવેશ પર પ્રતિબંધ

રાજકોટ: રાજકોટ શહેરની વસ્તીના પ્રમાણમાં વાહન ની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં વધી છે શહેરમાં અમુક ગીત રસ્તાઓને કારણે ટ્રાફિક સમસ્યાઓમાં પણ ખૂબ વધારો થયો છે તેવા સંજોગોમાં મોટા વાહનોની દિવસ દરમિયાન શહેરમાં અવર-જવર પર પ્રતિબંધ મુકાયો હતો પરંતુ અમુક સંજોગોમાં થોડી છૂટછાટ અપાતી હતી 150 ફૂટ રીંગરોડ પર અવારનવાર હીટ એન્ડ રન ના બનાવો માં … Continue reading રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ પર લક્ઝરી બસના પ્રવેશ પર પ્રતિબંધ