Baba Siddiki ની હત્યા મુંબઈમાં, ધમધમાટ અમદાવાદની સાબરમતી જેલમાં, જાણો શા માટે

અમદાવાદ : મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની(Baba Siddiki)હત્યાની જવાબદારી સૂત્રોના જણાવ્યા અનુસાર લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે. તેવા સમયે તપાસ એજન્સીઓ ગુજરાતની અમદાવાદની સાબરમતી જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ કરવાની તૈયારી કરી રહી છે. લોરેન્સ બિશ્નોઈ હાલ સાબરમતી જેલમાં બંધ છે. જો કે બાબા સિદ્દીકીની હત્યા કેસના આરોપીઓની ચકાસણી કરવા માટે તપાસ એજન્સીઓ ટૂંક સમયમાં … Continue reading Baba Siddiki ની હત્યા મુંબઈમાં, ધમધમાટ અમદાવાદની સાબરમતી જેલમાં, જાણો શા માટે