9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ; વધતો ફંડ અને ઘટતા લાભાર્થીઓથી ‘દાળમાં કાળું” -કોંગ્રેસ
આવતી કાલે 9 ઓગસ્ટ.વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવાય છે. રાજ્ય અને કેન્દ્ર સરકારની કેટ-કેટલીય યોજનાઓ ગરીબ અને પછાત આદિવાસીઓ માટે,તેમના ઉત્કર્ષ માટે કામ કરી રહી છે. ત્યારે કોંગ્રેસનાં પ્રવકતા પાર્થિવરાજ કઠવાડિયા એ કેટલાક સવાલો ઉઠાવતા સરકારની યોજનાઓ અને લાભાન્વિતો સુધી લાભ પહોચતા ના હોવા પર સવાલો ઉઠાવ્યા છે. ગરીબ પછાત આદિવાસીઓ, છેવાડે વસતા જરૂરિયાતમંદ લોકો … Continue reading 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ; વધતો ફંડ અને ઘટતા લાભાર્થીઓથી ‘દાળમાં કાળું” -કોંગ્રેસ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed