સુરતમાં ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ચાલતી હતી, ATSની ટીમે 20 કરોડનો કાચો માલ જપ્ત કર્યો

સુરત: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ (Drugs in Gujarat) પકડાવાનો સિલસિલો યથાવત છે. ગુજરાત ATS (એન્ટી ટેરર સ્ક્વોડ) એ સુરતમાં એક ઔદ્યોગિક એકમ પર દરોડો પાડી ડ્રગ્સનો જથ્થો પકડી પડ્યો છે. ATSએ અંદાજે 20 કરોડની કિંમતનો ડ્રગ્સ બનાવવાની કાચો માલ જપ્ત કર્યો છે. ATSએ 2 શખ્સોની ધરપકડ પણ કરી છે. આ એકમ સુરતના પલસાણા તાલુકામાં … Continue reading સુરતમાં ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ચાલતી હતી, ATSની ટીમે 20 કરોડનો કાચો માલ જપ્ત કર્યો