અટલ સરોવર ખાતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ, લાંચ નો મુદ્દો ગાજ્યો

રાજકોટ: આજે અટલ સરોવર ખાતે સ્ટેન્ડિંગ કમિટીની એક બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું અને પત્રકારો સાથે ટ્રેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે આગામી સ્ટેન્ડિંગ કમિટી જનરલ બોર્ડમાં જે વિગતો મૂકવાની છે તે અંગે માહિતી આપી હતી.સ્માર્ટ સિટી રાજકોટને વધુ સ્માર્ટ બનાવવા માટે કયા કયા ક્ષેત્રમાં ગ્રાન્ટનો વધારો કરવામાં આવશે ઉપરાંત વધારાના સિગ્નેચર બ્રિજ સિક્સલેન રોડ … Continue reading અટલ સરોવર ખાતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ, લાંચ નો મુદ્દો ગાજ્યો