ગુજરાત-બિહાર સહિત 13 રાજ્યોમાં વિધાનસભાની પેટા-ચૂંટણી

નવી દિલ્હી: ચૂંટણી પંચ દ્વારા શનિવારે લોકસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી અને તેની સાથે જ ગુજરાત-મહારાષ્ટ્ર અને બિહાર સહિત 13 રાજ્યોની 26 બેઠક પર થનારી વિધાનસભાની પેટાચૂંટણીનો કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવ્યો હતો. મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે 26 વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણી માટે મતદાન કરવામાં આવશે.ગુજરાતની પાંચ બેઠકો વીજાપુર, ખંભાત, વાઘોડીયા, માણાવદર, … Continue reading ગુજરાત-બિહાર સહિત 13 રાજ્યોમાં વિધાનસભાની પેટા-ચૂંટણી